કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ગ્લોબલ વિન્ડ રિપોર્ટ 2021 અનુસાર, વિશ્વએ વર્ષ 2020માં ___ ની નવી પવન ઊર્જાક્ષમતા સ્થાપિત કરી છે. 61 ગીગાવોટ 115 ગીગાવોટ 51 ગીગાવોટ 93 ગીગાવોટ 61 ગીગાવોટ 115 ગીગાવોટ 51 ગીગાવોટ 93 ગીગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ત્યજી દેવાયેલા બાળકોના પુનર્વસન માટે કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે 'હરિહર નીતિ' શરૂ કરી છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ, 2021ને મંજૂરી આપી છે. આ નીતિ મુજબ દુર્લભ રોગોને કેટલા સમૂહમાં વર્ગીકૃત કરાયા છે ? 5 4 3 6 5 4 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે સપ્લાય ચેઈન રેજિલિયન્સ ઈનિશિએટિવ (SCRI)નો શુભારંભ કર્યો છે ? આપેલ તમામ જાપાન ઓસ્ટ્રેલિયા ભારત આપેલ તમામ જાપાન ઓસ્ટ્રેલિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સરોજાનો કહેર જોવા મળ્યો ? સ્પેન જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા સ્પેન જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ કંપનીએ STEM ક્ષેત્રોમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે NITI આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? સીમેન્સ દસોલ્ટ સિસ્ટમ કેપજેમિની ફુજિત્સુ સીમેન્સ દસોલ્ટ સિસ્ટમ કેપજેમિની ફુજિત્સુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP