કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેનરમાં ગ્લોબલ બિઝનેસ સસ્ટેનેબિલિટી લીડરશિપ માટે 2021 સી.કે. પ્રહલાદ એવોર્ડ કોને એનાયત કરાયો ? મુકેશ અંબાણી રતન તાતા સત્ય નડેલા ગૌતમ અદાણી મુકેશ અંબાણી રતન તાતા સત્ય નડેલા ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) રામેશ્વરમને તમિલનાડુના મુખ્ય ભૂમિ ભાગ સાથે જોડતો ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજનું નામ જણાવો. બોગિબિલ રેલ બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ નેહરુ સેતુ બ્રિજ બોગિબિલ રેલ બ્રિજ વેમ્બનાડ રેલ બ્રિજ પમ્બન રેલવે બ્રિજ નેહરુ સેતુ બ્રિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ક્યા દેશે ફ્રેકશનલ ઓર્બિટલ બોમ્બાર્ડમેન્ટ સિસ્ટમ (FOBS)નો ઉપયોગ કરીને હાઈપરસોનિક હથિયાર પરીક્ષણ કર્યું ? ચીન રશિયા દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા ચીન રશિયા દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ, 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 105 101 98 111 105 101 98 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મુખ્યમંત્રી રાશન આપકે દ્વાર' યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ? મધ્ય પ્રદેશ બિહાર પંજાબ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર પંજાબ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 4થી 10 ઓક્ટોબર વચ્ચે મનાવાયેલા 'વર્લ્ડ સ્પેસ વીક'ની થીમ જણાવો. સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ વીમેન ઈન સ્પેસ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ વીમેન ઈન સ્પેસ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP