કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, વર્ષ 2021માં ભારતમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની સંખ્યા કેટલી થઈ ? 102 83 90 108 102 83 90 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 7 3 5 10 7 3 5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્વરભારતી લતા મંગેરાકરનો જન્મ ક્યા થયો હતો ? ઈન્દોર પણજી દિલ્હી મહારાષ્ટ્ર ઈન્દોર પણજી દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? બાન કી મૂન બિલ ગેટ્સ જેફ બેઝોસ માર્ક ઝૂકરબર્ગ બાન કી મૂન બિલ ગેટ્સ જેફ બેઝોસ માર્ક ઝૂકરબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) જાયન્ટ મેગેલન ટેલિસ્કોપ (GMT) પ્રાજેક્ટ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ભારત રશિયા ચીન અમેરિકા ભારત રશિયા ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવાય છે ? 21 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP