કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ 2021 કોને એનાયત કરવામાં આવ્યો ? BPCL ONGC SAIL IOC BPCL ONGC SAIL IOC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું ? દહેરાદૂન વારાણસી પટણા શિમલા દહેરાદૂન વારાણસી પટણા શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) જાન્યુઆરી, 2022માં ક્યો દેશ UNSCની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે ? ચીન અમેરિકા ભારત રશિયા ચીન અમેરિકા ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની 2021ની યાદીમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામન કેટલામાં સ્થાને છે ? 12મા 81મા 54મા 37મા 12મા 81મા 54મા 37મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘વિશ્વ પર્યટન રિપોર્ટ 2022’નું 11મું સંસ્કરણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? WHO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન UNESCO વર્લ્ડ બેંક WHO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન UNESCO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં DRDOએ ક્યા વિમાનમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની હવાઈ આવૃત્તિનું પરિક્ષણ કર્યું હતું ? સુખોઈ 30 MK-1 મિગ 29-K HAL તેજસ MK-2 સુખોઈ Su-57 સુખોઈ 30 MK-1 મિગ 29-K HAL તેજસ MK-2 સુખોઈ Su-57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP