કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજયોની યાદીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરના RBI રિપોર્ટ અનુસાર, 15.9% ઉત્પાદન વૃદ્ધિ સાથે ક્યુ રાજ્ય ભારતનું સૌથી મોટું મેન્યુફેકચરિંગ હબ બન્યું છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
તેલંગાણા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં 'એકુવરિન અભ્યાસ' ક્યા બે દેશો વચ્ચે યોજાયો હતો ?

ભારત-શ્રીલંકા
ભારત-માલદિવ
ભારત-ફિલિપાઈન્સ
ભારત-બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP