કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કાળાઘોડા આર્ટ્સ ફેસ્ટિવલ 2021નું આયોજન કયા કરવામાં આવ્યું ? પુણે મુંબઈ ભોપાલ અમદાવાદ પુણે મુંબઈ ભોપાલ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કેન્દ્રીય બજેટ 2021-22 મુજબ કયા શહેરમાં વર્લ્ડ ક્લાસ ફિટનેસ હબ સ્થાપવામાં આવશે ? ધોલેરા સર રાજકોટ સુરત GIFT સિટી ધોલેરા સર રાજકોટ સુરત GIFT સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) સપ્લીમેન્ટરી ન્યુટ્રિનો પ્રોગ્રામ અને પોષણ અભિયાનનો વિલય કરી કયું મિશન શરૂ કરવામાં આવશે ? મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન PM-JAY 2.0 મિશન પોષણ 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન PM-JAY 2.0 મિશન પોષણ 2.0 મિશન આરોગ્ય 2.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એક વ્યક્તિના કાર્બનફૂટપ્રિન્ટનું આકલન કરવા માટે 'કાર્બનવોચ' મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? પુડુચેરી દિલ્હી ચંદીગઢ લદાખ પુડુચેરી દિલ્હી ચંદીગઢ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કોને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ(SERB) વીમેન એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ? અંતરા બેનર્જી સોનુ ગાંધી આપેલ તમામ શોભના કપૂર અંતરા બેનર્જી સોનુ ગાંધી આપેલ તમામ શોભના કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ? એસ. પી. બાલાસુબ્રમણ્યમ રામવિલાસ પાસવાન સુદર્શન સાહુ મૌલાના વહિદૂદી્ન ખાન એસ. પી. બાલાસુબ્રમણ્યમ રામવિલાસ પાસવાન સુદર્શન સાહુ મૌલાના વહિદૂદી્ન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP