કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં માર્ચ 2021નો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો ? રવિન્દ્ર જાડેજા ચેતન સાકરિયા વિરાટ કોહલી ભુવનેશ્વર કુમાર રવિન્દ્ર જાડેજા ચેતન સાકરિયા વિરાટ કોહલી ભુવનેશ્વર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે e-SANTA પોર્ટલ લૉન્ચ કર્યું. e-SANTAનું પૂરું નામ ઈલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર ઓગમેન્ટિગ NaCSA ફાર્મર્સ ટ્રેડ ઈન એક્વાકલ્ચર છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે e-SANTA પોર્ટલ લૉન્ચ કર્યું. e-SANTAનું પૂરું નામ ઈલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર ઓગમેન્ટિગ NaCSA ફાર્મર્સ ટ્રેડ ઈન એક્વાકલ્ચર છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલના કેટલા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સ્ટાર્ટઅપ સીડ ફંડ યોજના શરૂ કરાઈ છે ? 5 વર્ષ 2 વર્ષ 7 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 7 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) લાઈ હરોબા કયા રાજ્યનો જાણીતો તહેવાર છે ? મણિપુર આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનું સૌથી શક્તિશાળી જળવાયુ પરિવર્તન આગાહી સુપર કોમ્પ્યુટર કયા દેશમાં બની રહ્યું છે ? ચીન અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ચીન અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો. આપેલ તમામ નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 કવિ કલાપી પુરસ્કાર - 2004 વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 આપેલ તમામ નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 કવિ કલાપી પુરસ્કાર - 2004 વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP