કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા ‘વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022'માં કુલ 180 દેશોમાંથી ભારત કયા ક્રમે છે ? 144 120 170 150 144 120 170 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 મે 6 મે 11 મે 26 મે 22 મે 6 મે 11 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈટાલિયન ઓપન 2022માં ‘મહિલા સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ? સુશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી સુશ્રી ઈગા સ્વીટેક સુશ્રી જ્યુિલિયાન ઓલ્મોસ સુશ્રી ઓન્સ જબેઉર સુશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી સુશ્રી ઈગા સ્વીટેક સુશ્રી જ્યુિલિયાન ઓલ્મોસ સુશ્રી ઓન્સ જબેઉર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગ્રીનકો ગ્રૂપ દ્વારા વિશ્વના સૌથી મોટા ઇન્ટેગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી સ્ટોરેજ પ્રોજેકટ (IRESP)ની સ્થાપના ક્યા કરાશે ? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતર-રાજ્ય પરિષદ (Inter-state Council) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેના માળખામાં વડાપ્રધાન દ્વારા નામાંક્તિ થયેલ 6 કેબિનેટમંત્રી પણ હોય છે. આપેલ તમામ તમામ રાજ્યોના મુખ્યમંત્રી, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તથા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારો તેના સભ્યો હોય છે. તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. તેના માળખામાં વડાપ્રધાન દ્વારા નામાંક્તિ થયેલ 6 કેબિનેટમંત્રી પણ હોય છે. આપેલ તમામ તમામ રાજ્યોના મુખ્યમંત્રી, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તથા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારો તેના સભ્યો હોય છે. તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભારતની 'Rocketry : The Nambi Effect' ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કોણે કર્યુ છે ? શ્રી આર. માધવન શ્રી આમિર ખાન શ્રી રાજા મૌલી શ્રી અનુરાગ કશ્યપ શ્રી આર. માધવન શ્રી આમિર ખાન શ્રી રાજા મૌલી શ્રી અનુરાગ કશ્યપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP