રમત-ગમત (Sports)
એશિયન ગેમ્સ – 2022 નું આયોજન કયા દેશમાં કરવામાં આવનાર છે ?

ચીન
ઓસ્ટ્રેલિયા
જર્મની
પોલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
સુશીલકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ?

કુસ્તી
સ્વિમિંગ
બેડમિન્ટન
વેઈટલીફટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
આમાં કોણ જુદું પડે છે ?

ગોલકીપર
વિકેટ કીપર
સેન્ટર ફોરવર્ડ
પેનલ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રિઓ ઓલમ્પિક-2016માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની હતા ?

અમેરિકા
જમૈકા
ઇંગ્લેન્ડ
સાઉથ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP