Talati Practice MCQ Part - 8
વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

અમૃત
હીરક
રજત
સૂવર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘી સંખ્યા કેટલી હશે ?

26
22
23
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

ફેફસાં
શ્વાસનળી
આંતરડા
ચેતાતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ?

રૂ. 10
રૂ. 30
રૂ. 20
રૂ. 50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે ?

હૃદયના વાલ્વો અને પટલો અને હૃદયના ચાર ખંડો
હૃદયની દીવાલ
હૃદયના વાલ્વો અને પટલો
હૃદયના ચાર ખંડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP