કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
FINA વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2022માં ક્યા ખેલાડીએ 100 મીટર બ્રેકસ્ટ્રોકમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો ?

નિધી આહુજા
મોનિકા હુડ્ડા
ચાહત અરોરા
સુનીતિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનું ઉદ્ઘાટન કર્યું ?

ત્રિપુરા
કેરળ
ગોવા
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ?

ભીખુસિંહ પરમાર
હર્ષ સંઘવી
જગદીશ પંચાલ
પુરુષોત્તમ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP