કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ક્યા રાજ્યે ‘ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યૂમરસી ઈન્ડેક્સ 2022'માં ટોચનું સ્થાન મેળવ્યું ?

પ.બંગાળ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ઈન્ટરનેશનલ બાયો રિસોર્સ કોન્કલેવ & ઈથેનોફાર્માકોલોજી કોંગ્રેસ 2023ની મેજબાની ક્યા શહેરે કરી ?

પુણે
બેંગલુરુ
રાંચી
ઈમ્ફાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ માધવ નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ?

બિહાર
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,000 રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન કોણ બન્યો ?

રવિન્દ્ર જાડેજા
વિરાટ કોહલી
હાર્દિક પંડ્યા
રોહિત શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP