કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2022માં ઈન્ટરનેશનલ એનર્જી ફોરમ (IEF)ના 9મી એશિયન મંત્રીસ્તરીય ઊર્જા ગોલમેજી સંમેલનની મેજબાની કયો દેશ કરશે ? કતાર સ્વિત્ઝર્લેન્ડ ભારત UAE કતાર સ્વિત્ઝર્લેન્ડ ભારત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફ્લાઈંગ શીખ તરીકે ઓળખાતા મિલ્ખા સિંઘની આત્મકથાનું નામ જણાવો. ધ ફ્લાઈંગ રેસ ધ ફ્લાઈંગ શીખ ધ રેસ ઓફ માય લાઈફ ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ ધ ફ્લાઈંગ રેસ ધ ફ્લાઈંગ શીખ ધ રેસ ઓફ માય લાઈફ ધ સ્ટ્રગલ ઓફ માય લાઈફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે જ્ઞાનકર્મીઓને સમર્થન આપીને નોકરીઓની સંભાવના વધારવા નૉલેજ ઈકોનોમી મિશન લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ CPAP (Continuous Positive Airway Pressure) મશીનના વિકલ્પ તરીકે એક ઉપકરણ 'જીવનવાયુ' વિકસિત કર્યું ? IIT કાનપુર IIT રોપર IIT ખડગપુર IIT ગાંધીનગર IIT કાનપુર IIT રોપર IIT ખડગપુર IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે E-100 પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ પુણે બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે ફેંગ્યુન-4B હવામાન ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો ? ઈઝરાયેલ ઈરાન જાપાન ચીન ઈઝરાયેલ ઈરાન જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP