કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022નો આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Co-operative Day) ક્યારે મનાવાયો છે ? 1 જુલાઈ 2 જુલાઈ 5 જુલાઈ 6 જુલાઈ 1 જુલાઈ 2 જુલાઈ 5 જુલાઈ 6 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટેના રોહિણી આયોગને 31 જાન્યુઆરી, 2023 સુધીનું 13મી વખત વિસ્તરણ અપાયું છે. રોહિણી આયોગનું ગઠન ક્યારે થયું હતું ? 2012 2015 2017 2018 2012 2015 2017 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મ ક્યા રાજયમાં થયો હતો ? પશ્ચિમ બંગાળ ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન ડિફેન્સ (AIDEF) પરિસંવાદ અને પ્રદર્શનીનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ પુણે બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનો પ્રથમ એલિવેટેડ અર્બન એક્સપ્રેસવે દ્વારકા એક્સપ્રેસવે ક્યા વર્ષ સુધીમાં શરૂ થઈ જશે ? 2024 2026 2023 2025 2024 2026 2023 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કૃષિ ક્ષેત્રમાં ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ડ હેકાથોનનું આયોજન કર્યું ? ONDC એક પણ નહીં NABARD આપેલ બંને ONDC એક પણ નહીં NABARD આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP