કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) જૂન 2022માં યોજાનારી ભારત અને દક્ષિણ આફ્રિકાની T20 સીરિઝમાં ભારતની ટીમનો કેપ્ટન કોણ રહેશે ? કે.એલ.રાહુલ વિરાટ કોહલી રોહિત શર્મા હાર્દિક પંડયા કે.એલ.રાહુલ વિરાટ કોહલી રોહિત શર્મા હાર્દિક પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા દેશોની યાત્રા પર છે ? ડેન્માર્ક ફ્રાન્સ આપેલ તમામ જર્મની ડેન્માર્ક ફ્રાન્સ આપેલ તમામ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતના પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન-ઈંધણ ધરાવતા ઈલેક્ટ્રિક જહાજોનું નિર્માણ કઈ કંપની કરશે ? હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ કોચીન શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ કોચીન શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં પટવાઈ ભારતનું પ્રથમ અમૃત સરોવર બન્યુ છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તર પ્રદેશ પંજાબ કેરળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પંજાબ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં યુઝવેન્દ્ર ચહલે કુલ કેટલી વિકેટો લીધી ? 27 25 40 33 27 25 40 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. આપેલ તમામ તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP