સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? વારિધિ આપગા સ્રોતસ્વિની નિર્ઝરિણી વારિધિ આપગા સ્રોતસ્વિની નિર્ઝરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિપિન કાનન રાન ઉપવન વિપિન કાનન રાન ઉપવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચૂમી બોસા લબ ચુંબન ચૂમી બોસા લબ ચુંબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા માઝા મોતી માછલી માયાળુ માઝા મોતી માછલી માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' પરમાત્મા સ્વમાન હૃદય, અંતઃકરણ નિજાનંદ પરમાત્મા સ્વમાન હૃદય, અંતઃકરણ નિજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ ઉપવાત શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. ઉપેક્ષા વાતચીત અનિલ આનલ ઉપેક્ષા વાતચીત અનિલ આનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP