કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2023 બેડમિન્ટન ઈવેન્ટ ક્યા શહેરમાં યોજાઈ ? પટના બેંગલુરુ દિલ્હી મુંબઈ પટના બેંગલુરુ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા શહેરમાં ડિસેમ્બર 2023 સુધીમાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે ? મુંબઈ હૈદરાબાદ કોલકાતા ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ કોલકાતા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્ષ 2020માં ઓર્ગેનિક ફાર્મિંગના વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં ભારત કેટલામાં ક્રમે છે ? બીજા પાંચમા ત્રીજા પ્રથમ બીજા પાંચમા ત્રીજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ કઈ સંસ્થા જારી કરે છે ? NITI આયોગ DPIIT CII SEBI NITI આયોગ DPIIT CII SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પ્રથમ ‘નેશનલ જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેઈનિંગ સેન્ટર’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં થયું ? મોહાલી પટિયાલા નોઈડા ચંદીગઢ મોહાલી પટિયાલા નોઈડા ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતી એરટેલ ક્યા શહેરમાં હાઈપરસ્કેલ ડેટા સેન્ટર સ્થાપવા માટે રૂ.2000 કરોડનું રોકાણ કરી રહી છે ? નાગપુર જયપુર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ નાગપુર જયપુર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP