કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે જોઈન્ટ એર ડિફેન્સ એક્સરસાઈઝ વીર ગાર્ડિયન 2023નું આયોજન કર્યું ?

ઓસ્ટ્રેલિયા
જાપાન
ઈજિપ્ત
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ કઈ આંતરરાષ્ટ્રીય સરહદે ‘ઓપ્સ એલર્ટ’ અભ્યાસનું આયોજન કર્યું ?

ચીન સરહદે
મ્યાનમાર સરહદે
પાકિસ્તાન સરહદે
બાંગ્લાદેશ સરહદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP