કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) આર્ટન કેપિટલ પાસપોર્ટ ઈન્ડેક્સ 2023 અનુસાર, ભારતનો ક્રમ કેટલામો છે ? 121મો 99મો 118મો 144મો 121મો 99મો 118મો 144મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કઝાકિસ્તાનના અસ્તાનામાં આયોજિત એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા ? 7 મેડલ 10 મેડલ 18 મેડલ 14 મેડલ 7 મેડલ 10 મેડલ 18 મેડલ 14 મેડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલયે ક્યા સ્થળે ઈલેકટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ કલસ્ટરની સ્થાપનાને મંજૂરી આપી ? પુણે (મહારાષ્ટ્ર) ધારવાડ (કર્ણાટક) કોચીન (કેરળ) પણજી (ગોવા) પુણે (મહારાષ્ટ્ર) ધારવાડ (કર્ણાટક) કોચીન (કેરળ) પણજી (ગોવા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતમાં સૌપ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યા બાંધવામાં આવી રહી છે ? બેંગલુરુ હૈદરાબાદ અમદાવાદ દેહરાદૂન બેંગલુરુ હૈદરાબાદ અમદાવાદ દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ‘એડવાન્સ્ડ’ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM)નું સફળ પરીક્ષણ કર્યું ? ઉત્તર કોરિયા ચીન ઈઝરાયેલ રશિયા ઉત્તર કોરિયા ચીન ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુ અને તેના ચંદ્રો ગેનીમેડ, કેલિસ્ટો તથા યુરોપાની માહિતી મેળવવા માટે જ્યુટિપર આઈસી મૂન્સ એક્સપ્લોરર (JUICE) મિશન લૉન્ચ કર્યું ? NASA ROSCOSMOS ESA SpaceX NASA ROSCOSMOS ESA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP