કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ક્યા રાજયની આંતરરાષ્ટ્રીય સરહદે પ્રથમ મહિલા ઊંટ સવારી સ્કોડ તહેનાત કરશે ?

રાજસ્થાન
ગુજરાત
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ?

મેઘાલય
નાગાલેન્ડ
સિક્કિમ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP