સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. યામિની નિશીથ સાયં મધ્યાહ્ન યામિની નિશીથ સાયં મધ્યાહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. મૂડી વ્યાજ આવક વારસો મૂડી વ્યાજ આવક વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. આંખ ફોરમ અશ્રુ ચમક આંખ ફોરમ અશ્રુ ચમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - પ્રવદતા પ્રવક્તા બોલતા ધીરજ પ્રસન્ન પ્રવક્તા બોલતા ધીરજ પ્રસન્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મછવો તરણી પનાઈ તરંગ મછવો તરણી પનાઈ તરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? હળધર કુસુમાયુધ બલરામ હલાયુધ હળધર કુસુમાયુધ બલરામ હલાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP