ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની
ચર્ચીલના ભારત આગમન સંબંધિત
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

હરિવલ્લભ ભાયાણી
સુમિત શાહ
વિશ્વનાથ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP