કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલય/ સંસ્થા દ્વારા ભારતના જાહેર આરોગ્યનું નિરીક્ષણ વધારવા 'વિઝન 2035 : ભારતમાં જાહેર આરોગ્ય નિરીક્ષણ' શ્વેતપત્ર જારી કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ માટેના 'મેરા COVID કેન્દ્ર' શરૂ કરાયા ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આ વર્ષે કવિ બોટાદકરની કેટલામી જન્મજયંતી હતી ? 150 175 100 125 150 175 100 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વદેશી ઓફશોર પેટ્રોલ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે કેટલા શિપ શરૂ કરવામાં આવી રહ્યા છે ? 2 5 4 3 2 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તાજેતરમાં કોણ છઠ્ઠું રાજ્ય બન્યું ? મધ્યપ્રદેશ રાજસ્થાન કર્ણાટક આંદ્રપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન કર્ણાટક આંદ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કચ્છના માંડવી ખાતે દૈનિક કેટલા લિટરની ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે ? દસ હજાર લિટર દસ લાખ લિટર દસ કરોડ લિટર એક કરોડ લિટર દસ હજાર લિટર દસ લાખ લિટર દસ કરોડ લિટર એક કરોડ લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP