GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ – 153 કલમ – 161 કલમ – 74 કલમ – 155 કલમ – 153 કલમ – 161 કલમ – 74 કલમ – 155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાતમાં 'માં વાત્સલ્ય યોજના' હેઠળ નીચેના પૈકી કોને લાભ મળે છે ? વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો પત્રકારો આપેલ તમામ વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો પત્રકારો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.ટીંઢોર ગરમ ઢોરઢાંખર ગારમાટીનું દોડાદોડી ગરમ ઢોરઢાંખર ગારમાટીનું દોડાદોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આયોજનનું કાર્ય એટલે નિશ્ચિત કાર્ય મુશ્કેલ કાર્ય રોજબરોજનું કાર્ય પસંદગીનું કાર્ય નિશ્ચિત કાર્ય મુશ્કેલ કાર્ય રોજબરોજનું કાર્ય પસંદગીનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને ક્યા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? CEO - GSDMA મુખ્ય સચિવ રાહત કમિશનર રાહત નિયામક CEO - GSDMA મુખ્ય સચિવ રાહત કમિશનર રાહત નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હક્કના શેરનો ઇસ્યુ ઓછામાં ઓછા ___ દિવસ અને વધુમાં વધુ ___ દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવે છે. 20, 40 30, 60 15, 30 10, 20 20, 40 30, 60 15, 30 10, 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP