GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ?

વક્રતા કેન્દ્ર પર
મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે
મુખ્ય કેન્દ્ર પર
મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
પાછલા વર્ષ 2016-17 દરમ્યાન ભારતીય કંપની પાસેથી રહીશને મળેલ ડિવિડન્ડની આવક ___

રૂ. 50,000 સુધી કરમુક્ત
કરમુકત ગણાશે
રૂ. 10,000 સુધી કરમુક્ત
કરપાત્ર ગણાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ઈશ્વર પાપની સજા કરતો હતો

ઈશ્વરથી પાપની સજા કરાઈ
ઈશ્વરથી પાપની સજા કરાશે
ઈશ્વરથી પાપની સજા કરાતી હતી
ઈશ્વર પાપની સજા કરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.
‘ઘરવટ’

ઘુંઘટવાળી
ઘર જેવા સંબંધવાળું
ઘેઘુર અવાજ
ઘરમાંજ પતાવટ કરવી તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP