ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? સુજાણ રાજા બાદશાહ રખીદાસ સુજાણ રાજા બાદશાહ રખીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. મકરંદ દવે રમેશ પારેખ નિરંજન ભગત વિનોદ જોશી મકરંદ દવે રમેશ પારેખ નિરંજન ભગત વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. ગુજરાતનો નાથ મારી કમલા વેરની વસૂલાત પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ મારી કમલા વેરની વસૂલાત પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP