ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ? શ્રાદ્વ વસંતના પદો સુદામાચરિત્ર હૂંડી શ્રાદ્વ વસંતના પદો સુદામાચરિત્ર હૂંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. ભકત શામ ભીમદેવ પ્રથમ કણદેવ સોલંકી વલ્લભ મેવાડો ભકત શામ ભીમદેવ પ્રથમ કણદેવ સોલંકી વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? શરણાઈના સૂર પોસ્ટ ઓફિસ ભદભર નેના ભૈયાદાદા શરણાઈના સૂર પોસ્ટ ઓફિસ ભદભર નેના ભૈયાદાદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિનો સાચો સાહિત્ય પ્રકાર જણાવો.'અતિજ્ઞાન' ખંડકાવ્ય પદ ગીત આખ્યાન ખંડકાવ્ય પદ ગીત આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP