• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ડીમલાઈટ' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.

ત્રિઅંકી
એકાંકી
ભવાઈ વેશ
નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મદનમોહના' અને ‘વેતાલપચ્ચીસી' પદ્યવાર્તા કોણે આપી છે ?

પ્રેમાનંદ
શામળ
ભાલણ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગુર્જર ભાષા’ શબ્દ સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે કોણે પ્રયોજ્યો ?

અખો
ભાલણ
શામળ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ?

શબ્દ સૃષ્ટિ
સાહિત્ય સૃષ્ટિ
ભાષા વૈભવ
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ?

બાંધ ગઠરિયાં
સત્યના પ્રયોગો
સીધાં ચઢાણ
મારી હકીકત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉમાશંકર જોષીના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ લખો.

વિસામો
સાચા શમણાં
શ્રાવણી મેળો
ઉઘાડી બારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શબ્દકોશના ક્રમ Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Talati Practice MCQ Part - 9 Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US