GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કાર્યશીલ મૂડી એટલે ?

કાયમી મિલકતો + કુલ દેવાં
કાયમી મિલકતો – કુલ દેવાં
ચાલુ મિલકતો + ચાલુ દેવાં
ચાલુ મિલકતો - ચાલુ દેવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કવિ બોટાદરકરનું પૂરું નામ જણાવો.

પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર
રતનશંકર મોહનદાસ બોટાદકર
દામોદર ખુશાલકર બોટાદકર
પ્રભાશંકર રવિશંકર બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સરકારી કર્મચારીને મળતું એક સામટું (Commuted) પેન્શન ___ છે.

પગારની આવક તરીકે કરપાત્ર
સંપૂર્ણરીતે કરમુક્ત
અન્ય સાધનની આવક તરીકે કરપાત્ર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
દાંડીયાત્રા દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની ટુકડી દાંડીમાર્ગમાં આવતા ગામોમાં અગાઉથી પહોંચી જઈ ગામની સંપૂર્ણ માહિતી એકઠી કરીને ગાંધીજીને પહોંચાડતા. આ ટુકડી કયા નામે ઓળખાતી ?

તરૂણ ટુકડી
દાંડીમાર્ગ ટુકડી
અરૂણ ટુકડી
યુવા ટુકડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP