GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી
વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે

સવૈયા
હરિગીત
અનુષ્ટુપ
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ?

60 વર્ષ
50 વર્ષ
56 વર્ષ
64 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કેન્દ્ર સરકારની આમ આદમી બીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ પર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

રૂ. 50,000/-
રૂ. 1,00,000/-
રૂ. 30,000/-
રૂ. 75,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કાર્યશીલ મૂડી સંચાલનના સિદ્ધાંતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવેલ નથી ?

અલ્પમૂડીકરણનો સિદ્ધાંત
મૂડી પડતરનો સિદ્ધાંત
આશાવાદનો સિદ્ધાંત
સમાનતાની પરિસ્થિતિનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર એન્ટવ ચેખોવના વિશ્વવિખ્યાત નાટકનું નામ જણાવો.

ધ એરી ઓરયાર્ડ
ધ ચેખોવ સ્માઇલ્સ
ધ પાવલોવીયા
ધ ર્રની કેબયાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP