ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ઉમાશંકર જોષીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવોર્ડ મળેલ છે ? મહાપ્રસ્થાન પ્રાચીના અભિજ્ઞાન નિશીથ મહાપ્રસ્થાન પ્રાચીના અભિજ્ઞાન નિશીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? વિશ્વનાથ ભટ્ટ સુમિત શાહ ભગવતીકુમાર શર્મા હરિવલ્લભ ભાયાણી વિશ્વનાથ ભટ્ટ સુમિત શાહ ભગવતીકુમાર શર્મા હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચિત્રાત્મકતા ચરિત્રાત્મક સંવેદનશીલતા ચિંતનાત્મકતા ચિત્રાત્મકતા ચરિત્રાત્મક સંવેદનશીલતા ચિંતનાત્મકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. વલ્લભ મેવાડો ઝવેરચંદ મેઘાણી અખો પ્રીતમ વલ્લભ મેવાડો ઝવેરચંદ મેઘાણી અખો પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાસતીના માતાનું નામ શું હતું ? કાશીબા જીવીબા ગુલાબબા રૂપાળીબા કાશીબા જીવીબા ગુલાબબા રૂપાળીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો. કુતુબ નાસિરહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન કુતુબ નાસિરહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP