GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
'A’ કંપનીમાં રૂ. 10 લાખનું મૂડીરોકાણ છે તથા નફો રૂ. 1 લાખ, ‘B’ કંપનીમાં રૂ. 6 લાખનું રોકાણ અને નફો રૂ. 80,000/- તથા ‘C’ કંપનીમાં રૂ. 5 લાખનું રોકાણ અને નફો રૂ. 90,000/- હોય તો વળતરની દ્રષ્ટિએ કઈ કંપની વધુ યોગ્ય ગણાય ?

કંપની ‘C’
કંપની 'A' અને 'B'
કંપની ‘A’
કંપની 'B’

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે.
ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે.
ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે.
ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
1970માં પસાર થયેલા પેટન્ટના કાયદા અનુસાર પેટન્ટની મુદત દવા, ખોરાક, રસાયણ વગેરેની બાબતમાં ___ વર્ષ અને અન્ય પેટન્ટની બાબતમાં ___ વર્ષ રાખવામાં આવી હતી.

વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ
3 વર્ષ અને 5 વર્ષ
7 વર્ષ અને 14 વર્ષ
5 વર્ષ અને 8 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP