GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે.
ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે.
જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે.
ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી
આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ
આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ
આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
યાંત્રિક કલાક-દરની ગણતરી કરતી વખતે વિમા-પ્રિમિયમને કયા ખર્ચ તરીકે સમાવવામાં આવે છે ?

સ્થિર ખર્ચ
ચિલત ખર્ચ
આપેલ પૈકી એક પણ નહીં
અર્ધ-ચલિત ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ગુજરાતના વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂની રીતે ક્યા કાયદાથી દાખલ થયું હતું ?

ગુજરાત પંચાયત ધારો-1961
ગુજરાત ગ્રામ પંચાયત ધારો-1963
મુંબઈ ગ્રામ પંચાયત ધારો-1933
ગુજરાત પંચાયત ધારો-1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP