ભારતનું બંધારણ (Constitution Of India)
નિયમિત બજેટ મંજુર ન કરતાં, બંધારણની કલમ 206 મુજબ 'વોટ ઓન એકાઉન્ટ' મંજુર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ? (1) નવા કરવેરા નકકી કરી શકાય. (2) નવા કરવેરા નકકી ન કરી શકાય. (3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય. (4) સ્થાયી ખર્ચ મંજુર કરી શકાય.
ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?