GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક બેગમાં 206 ની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિકકા 5 : 9 : 4 ના પ્રમાણમાં છે. તો તેમાં 25 પૈસાના કેટલા સિક્કા હશે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ?