GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 હિમાલયની પર્વતમાળાનાં શિખરો કાંચનજંઘા, નંદાદેવી તથા બદ્રીનાથની ઊંચાઈ અનુક્રમે કેટલા મીટર છે ? આપેલ પૈકી એક પણ નહીં 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર આપેલ પૈકી એક પણ નહીં 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ your lost books ___ yesterday ? Did, found Are, find Were, found Do, found Did, found Are, find Were, found Do, found ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બે શ્રેણી X અને Y માટે નીચે પ્રમાણે 7 પ્રાપ્તાંકો આપેલા છે.શ્રેણી X15171921232527શ્રેણી Y33374145495357આ બે ચલ X અને Y વચ્ચેનો સહસંબંધાંક કેટલો થશે ? r = 0 r = -1 r = +1 r = 0.93 r = 0 r = -1 r = +1 r = 0.93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ? શિશુપાલ વધ અને નૈષેધ ચરિત કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને નૈષેધ ચરિત કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને કથા સરિત સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બે શ્રેણીઓ A અને B માટે અવલોકનો પ્રાપ્ત થાય છે. શ્રેણી Aશ્રેણી Bપ્રાપ્તાંકની સંખ્યા100200મધ્યક3050પ્રમાણિત વિચલન608આ બેમાંથી ઓછો ચલનાંક કઈ શ્રેણીનો છે ? શ્રેણી A બંનેના ચલનાંક સરખા છે. શ્રેણી B સરખામણી શક્ય નથી. શ્રેણી A બંનેના ચલનાંક સરખા છે. શ્રેણી B સરખામણી શક્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં નર્મદા નદી યોજનાના વિદ્યુતમથકો દ્વારા કુલ કેટલા મેગાવૉટ વિદ્યુતનું ઉત્પાદન થઈ શકશે ? 450 મેગાવૉટ 1450 મેગાવૉટ 2450 મેગાવૉટ 1150 મેગાવૉટ 450 મેગાવૉટ 1450 મેગાવૉટ 2450 મેગાવૉટ 1150 મેગાવૉટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP