કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશના ક્રિકેટર શેન વોટ્સને ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ જાહેર કરી ?

ન્યુઝીલેન્ડ
ઇંગ્લેન્ડ
દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેનો દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?

26 નવેમ્બર
29 નવેમ્બર
27 નવેમ્બર
30 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે લઘુતમ વય કેટલી નક્કી કરી ?

૧૬ વર્ષ
૧૮ વર્ષ
૧૫ વર્ષ
૧૭ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવશે ?

હરિયાણા
આમાંથી એક પણ નહિ
ઓડિશા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP