સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 21 - 30 વર્ગની વર્ગલંબાઈ કેટલી થાય ? 30 9 21 10 30 9 21 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ? 12500 1.25 125000 12.5 12500 1.25 125000 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ___ એ 16 વર્ષની ઉંમરે ગણિતશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનો આપ્યા હતા. મેક્સ વેબર કાર્લ માકર્સ ઈમાઈલ દુર્ખીમ ઓગષ્ટ કોમ્ટ મેક્સ વેબર કાર્લ માકર્સ ઈમાઈલ દુર્ખીમ ઓગષ્ટ કોમ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 4320 ને ઓછામાં ઓછી કેટલી સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે ? 50 60 આપેલ પૈકી એક પણ નહીં 40 50 60 આપેલ પૈકી એક પણ નહીં 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. તે અસંખ્ય છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. તે અસંખ્ય છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √1.44 એ કયા પ્રકારની સંખ્યા છે ? પૂર્ણાંક સંખ્યા અસંમેય સંમેય આપેલ પૈકી કોઈ નહીં પૂર્ણાંક સંખ્યા અસંમેય સંમેય આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP