ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
માંદા માણસથી મગજ ખવાય.

માણસથી મગ ખાવા માંદા પડાય‌.
માંદા માણસથી મગ જ ખવાય.
માણસ માંદગીમાં મગજ ખાય.
માંદુ મગજ માણસથી ખવાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ગાંધીજી અસત્ય અને અહિંસાના કટ્ટર વેરી છે.' - આ વિધાનમાં કયો અલંકાર છે ?

અનન્વય
વ્યાજસ્તુતિ
વ્યતિરેક
અતિશયોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP