GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું નાણાં બજારનું કાર્ય નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
લાંબાગાળાની બચતોને ટૂંકાગાળાના રોકાણોને નાણાં પૂરા પાડવા ગતિશીલ કરવી.
નાણાંકીય સાધનોનું ઝડપી મૂલ્યાંકન સક્ષમ કરવું.
વ્યવહાર અને માહિતીની પડતર ઘટાડવી.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તાજેતરના 'સેબી' (SEBI) ની માર્ગદર્શિકા મુજબ, શૅર અને ડિબેન્ચરનું બાંહેધરી કમિશન એ –

સંજોગો આધારિત ફરજિયાત
ફરજિયાત છે.
કંપનીના પોતાના કર્મચારીઓ માટે ફરજિયાત નથી.
ફરજિયાત નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયા વિતરણમાં મધ્યક અને વિચલન સરખા થશે ?

દ્વિ-પદી વિતરણ
ઋણ દ્વિ-પદી વિતરણ
પોઈસન વિતરણ
સામાન્ય વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘નૈતિક સુનાવણી’ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી નાણાંકીય નીતિની એક પંસદગીયુક્ત પધ્ધતિ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્યારથી આ નીતિ ઉપયોગમાં લેવાય છે ?

1969 થી
1956 થી
1949 થી
1960 થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય હિસાબી ધોરણ (Ind AS) - 2 બધા જ પ્રકારની ઈન્વેન્ટરી (સ્ટોક)ને લાગુ પડે છે સિવાય કે -

લણણીના સમયની કૃષિપ્રવૃત્તિઓ કે કૃષિ પેદાશ સંબંધિત જૈવિક સંપત્તિ
આપેલ તમામ
નાણાંકીય સાધનો
બાંધકામ કરારથી ઉદ્ભવતુ ચાલુકામ કે સીધા સેવા કરારનો સમાવેશ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જો આવકનું રિટર્ન નિયત તારીખ કરતા મોડું રજૂ કરવામાં આવે અથવા ન રજૂ કરવામાં આવે તો, કરદાતા એ ___ ભરવાપાત્ર છે.

કલમ 233A હેઠળ વ્યાજ
કલમ 234A હેઠળ વ્યાજ
કલમ 235B હેઠળ વ્યાજ
કલમ 235A હેઠળ વ્યાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP