GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST એક્ટ 2017 ની કલમ 35(1) મુજબ, દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ સાચાં હિસાબો જાળવવા પડે છે કે જેમાં – (I) માલનું ઉત્પાદન અથવા મેન્યુફેક્ચરીંગ (II) માલ અથવા સેવા અથવા બંનેની આવક અને જાવકની સપ્લાય અંગેની (III) માલનો સ્ટોક (IV) ઈનપુટ ટેક્ષ ક્રેડીટના લીધેલ લાભની
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જાહેર દેવાના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો. (I) કેન્દ્ર સરકારની જામીનગીરીઓએ બિનવેચાણપાત્ર દેવાંનાં સાધનો છે. (II) રાજ્ય સરકારની જામીનગીરીઓ એ વેચાણપાત્ર દેવાંનાં સાધનો છે. (III) ટ્રેઝરી બિલ્સ એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે. (IV) નાની બચતો એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભાગીદારીના હિસાબોના સંબંધિત નીચેના વિધાનો વિચારો. (I) ભાગીદારનું સ્થિર મૂડી ખાતું નવી મૂડી લાવે ત્યારે જમા થાય છે અથવા મૂડીનો ઉપાડ આવે ત્યારે ઉધાર થાય છે. (II) ભાગીદારના ચાલુખાતામાં ઉપાડ, મૂડી પર વ્યાજ, કમિશન, પગાર અને નફા કે ખોટમાં ભાગને લગતા બધાં વ્યવહારો નોંધવામાં આવે છે.