ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું રાજ પક્ષી કયું છે ? કબૂતર ચિલોગો સુરખાબ કલકલિયો કબૂતર ચિલોગો સુરખાબ કલકલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? ચંબલ નદી મહી નદી મહા નદી નર્મદા નદી ચંબલ નદી મહી નદી મહા નદી નર્મદા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? સુરત ડાંગ પંચમહાલ દાહોદ સુરત ડાંગ પંચમહાલ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલા છે. તે એકમો કયા સ્થળે આવેલા છે ? સાબરમતી (અમદાવાદ) મુન્દ્રા વડોદરા સુરત સાબરમતી (અમદાવાદ) મુન્દ્રા વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપીની દક્ષિણે ___ પર્વતમાળા શરૂ થાય છે. ગિરિમાળા અરાવલી સાતપુડા સહ્યાદ્રિ ગિરિમાળા અરાવલી સાતપુડા સહ્યાદ્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ- પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે ? દ્વારકા અમદાવાદ કચ્છ પોરબંદર દ્વારકા અમદાવાદ કચ્છ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP