ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે ? વારાણસી રતલામ કલકત્તા વડોદરા વારાણસી રતલામ કલકત્તા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જામનગરનાં દરિયાકાંઠાના 162 ચો.કિ.મી.ના વિસ્તારને ક્યારે મરીન નેશનલ પાર્ક જાહેર કરાયો ? વર્ષ 1982 વર્ષ 1997 વર્ષ 1955 વર્ષ 1999 વર્ષ 1982 વર્ષ 1997 વર્ષ 1955 વર્ષ 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા "લોએસ" ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે ? તાપીથી વાપી વચ્ચે ઉત્તર ગુજરાત ગીરના જંગલો પૂર્વ પટ્ટીમાં તાપીથી વાપી વચ્ચે ઉત્તર ગુજરાત ગીરના જંગલો પૂર્વ પટ્ટીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ? સોડા એશ નાઈટ્રિક એસિડ કોસ્ટિક સોડા સલ્ફ્યુરિક એસિડ સોડા એશ નાઈટ્રિક એસિડ કોસ્ટિક સોડા સલ્ફ્યુરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? જીપ્સમ ડાયનાસોર ના અવશેષો અશુદ્ધ લોખંડ લિગ્નાઇટ કોલસો જીપ્સમ ડાયનાસોર ના અવશેષો અશુદ્ધ લોખંડ લિગ્નાઇટ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ખારો" , "ખારીસરી" અને "લાણાસરી" શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે ? કચ્છીફરસાણ શેરડીના ઉત્પાદન રણપ્રદેશ રણના ઉત્પાદન કચ્છીફરસાણ શેરડીના ઉત્પાદન રણપ્રદેશ રણના ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP