ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો ?

આપેલ બંને
ટાઈચુંગ નેટિવ -1
આઈ. આર.- 8
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ?

વાંસદાના ડુંગરમાંથી
પીંપળનેરના ડુંગરમાંથી
ડાંગના જંગલમાંથી
ધરમપુરના ડુંગરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં, એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે ?

ગોબલજ (ખેડા)
ચારણકા (પાટણ)
ભરૂચ (પાલજ)
વડોદરા (નંદેસરી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP