ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

સખત માર મારવો
બોલતી બંધ કરવી
સંઘર્ષમાં ઉતરવું
તલવારને ચમકાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ?

અનિશ્ચયવાચક
દર્શકવાચક
પુરુષવાચક
સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

"મા તે મા, બીજા બધા વનવગડાના વા"
"કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી"
"ગુલછડી સમોવડી તે બાલિકા હતી"
"રૂપે અરુણ ઉદય સરખો"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા
દુઃખનો પોકાર - આર્તનાદ
ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર
હું પણાનો ભાર - સ્વાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP