ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ચાર ગણું કામ કરશે તેને એક દિવસની રાજા મળશે. - રેખાંકિત વિશેષણ કયા પ્રકારનું છે?

ક્રમવાચક
સંખ્યાવાચક
આવૃત્તિસૂચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'લાભાલાભ' એ કયો સમાસ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ઈતરેતર દ્વંદ્વ
સમાહાર દ્વંદ્વ
વૈકલ્પિક દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ?

સંકુલવાક્ય
સાદુંવાક્ય
સંયુક્તવાક્ય
સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP