ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડવું ઔષધ મા જ પાય.- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક સ્વાદવાચક ગુણવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક ગુણવાચક સ્વાદવાચક ગુણવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની ___ માફક આવી નહી. વાતાવરણ આબોહવા ગીચતા પ્રદૂષણ વાતાવરણ આબોહવા ગીચતા પ્રદૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી "અક્ષત" નો સમાનાર્થી શબ્દ કયો છે ? અવાજ અચાનક અલગ અકબંધ અવાજ અચાનક અલગ અકબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું. કરકસર કરવી વધારે ન હોવું ખૂશ થવું દુઃખ થવું કરકસર કરવી વધારે ન હોવું ખૂશ થવું દુઃખ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુ ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું' - કયો અલંકાર છે ? રૂપક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. તિલાંજલિ તીલાંજલિ તીલાંજલી તિલાંજલી તિલાંજલિ તીલાંજલિ તીલાંજલી તિલાંજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP