ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બિહામણું સ્વપ્ર જોઈ બાળક ડરી ગયું. - વિશેષણનો પ્રકાર જણાવો. વિકારી અને પ્રમાણવાચક બંને અવિકારી પ્રમાણવાચક વિકારી વિકારી અને પ્રમાણવાચક બંને અવિકારી પ્રમાણવાચક વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વપુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. માથું પગ શરીર હાથ માથું પગ શરીર હાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. આર્ય + આવર્ત = આર્યવર્ત ગંગા + ઉદક = ગંગોદક માલા + ઉપમા = મલોપમા વાત + અનુકૂળ = વાતાનુકૂલ આર્ય + આવર્ત = આર્યવર્ત ગંગા + ઉદક = ગંગોદક માલા + ઉપમા = મલોપમા વાત + અનુકૂળ = વાતાનુકૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતીભાષામાં કયા લિંગ ધરાવતા શબ્દો જોવા મળે છે ? નપુસંકલિંગ આપેલા તમામ પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુસંકલિંગ આપેલા તમામ પુલ્લિંગ સ્ત્રીલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રહ:લાદ પ્રલ્હાદ પ્રહ્લાદ પ્રહ્નાદ પ્રહ:લાદ પ્રલ્હાદ પ્રહ્લાદ પ્રહ્નાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આજે તેમનાં લગ્નની ___ છે. યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો. ષષ્ટીપૂર્તિ ષષ્ટિપૂર્તિ શષ્ટિપૂર્તિ ષષ્ટિપુર્તિ ષષ્ટીપૂર્તિ ષષ્ટિપૂર્તિ શષ્ટિપૂર્તિ ષષ્ટિપુર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP