કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશની વેસ્ટબરી ગુફામાંથી વિલુપ્ત થઈ ચૂકેલા ‘હિપોપટેમસ એન્ટિક્સ'ના અવશેષો મળી આવ્યા છે ? બ્રિટન ઈન્ડોનેશિયા ઈજિપ્ત પાકિસ્તાન બ્રિટન ઈન્ડોનેશિયા ઈજિપ્ત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઘોડેસવારીનો કોર્સ શરૂ કરનારી દેશની પ્રથમ ટેકનોલોજી યુનિવર્સિટી બનશે ? IIT મદ્રાસ GTU IISc બેંગલુરૂ IIT ગાંધીનગર IIT મદ્રાસ GTU IISc બેંગલુરૂ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સ્ટડીઝ (IIPS)ના વૈજ્ઞાનિકો અનુસાર, COVID-19ના કારણે ભારતમાં સરેરાશ આયુષ્યમાં કેટલા વર્ષનો ઘટાડો થયો છે ? 3 વર્ષ 4 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 2 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સંયુક્ત રાષ્ટ્ર જૈવ વિવિધતા શિખર સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ભારત ઈંગ્લેન્ડ નેપાળ ચીન ભારત ઈંગ્લેન્ડ નેપાળ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) યુનાઈટેડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)એ સપ્ટેમ્બર 2021માં 6.5 ટ્રિલિયન રૂપિયાના 3.65 અબજ ટ્રાન્ઝેક્શન કર્યા છે. NPCI દ્વારા UPI ક્યા વર્ષે લૉન્ચ કરાયું હતું ? વર્ષ 2014 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2014 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયો દેશ ઉષ્ણકટિબંધીય ચક્રવાત કોમ્પાસુની ચપેટમાં આવ્યો ? બ્રિટન જાપાન ઓસ્ટ્રેલિયા ફિલિપાઈન્સ બ્રિટન જાપાન ઓસ્ટ્રેલિયા ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP