ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. વિકારી ગુણવાચક કદવાચક તમામ વિકલ્પ સાચા વિકારી ગુણવાચક કદવાચક તમામ વિકલ્પ સાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો. 'ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘૈરવૈભવ રૂડો.' ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો.- "ઉત્તેજક" ઉત: + તેજક ઉત + એજક ઉદ્ + તેજક ઉત + તેજક ઉત: + તેજક ઉત + એજક ઉદ્ + તેજક ઉત + તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...’ - રેખાંકિત સર્વનામ કયા પ્રકારનું છે ? જાતિવાચક આમાંથી કોઈપણ નહીં સર્વનામ નથી સ્વવાચક જાતિવાચક આમાંથી કોઈપણ નહીં સર્વનામ નથી સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. નબળી સ્થિતિ હોવી ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું વેલનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું વેલનું નિરીક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભાષાંતરનો અર્થ છે. તરકીબ તરવટ તરજુમો તરકારી તરકીબ તરવટ તરજુમો તરકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP